android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
બાલાસિનોરમાં 1.43 કરોડના વિદેશી દારૂનો નાશ

calendar_todayMarch 12, 2026

બાલાસિનોરમાં 1.43 કરોડના વિદેશી દારૂનો નાશ

બાલાસિનોર : મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસ મથક હદ વિસ્તારમાંથી વર્ષ 2026 દરમિયાન વિવિધ દરોડામાં ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો આજે જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો. બાલાસિનોર ખાતે નગરપાલિકા કચરાની ડમ્પીંગ સાઇડ પર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરોડોની કિંમતના દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કામગીરીમાં દરમિયાન 35,556 બોટલો મુદ્દામાલની કુલ બજાર કિંમત અંદાજે રૂ. 1,43 કરોડ જેટલી થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam