android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
ગુજરાતમાં ફરી બોમ્બની ધમકી, શું બ્રિટનના ભાગલા પડશે સહિતના 12 વાગ્યા સુધીના મોટા સમાચાર

calendar_todaySeptember 15, 2026

ગુજરાતમાં ફરી બોમ્બની ધમકી, શું બ્રિટનના ભાગલા પડશે સહિતના 12 વાગ્યા સુધીના મોટા સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Gujarat News: રાજકોટ કોર્ટ, નાયરા રિફાઈનરી અને મહાત્મા મંદિરને ઉડાવી દેવાની ધમકી

2. Ahmedabad News : આજે ઈસ્કોન બ્રિજ પર 2 અકસ્માત સર્જાયા, ડાયવર્ઝન બન્યું જોખમી

3. Gujarat Weather News: રાજ્યમાં આજે પણ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘરાજા વિરામ લેશે?

4.US Iran War: તેલના ભાવ સાવ ઘટી જશે, ડોનાલ્ડ ટ્રમ્પના દાવાએ સૌને ચોંકાવી દીધા

5. Disha Salian Case: દિશા સાલિયન કેસમાં નામ ઉછળ્યું, Sooraj Pancholi એ તોડ્યું મૌન

6. Gurugram Hit and Run Case: આરોપી કલ્યાણ બૈસલા ઝડપાયો, બાઇક રાઇડર સિયા ચૌહાણના ઘરે પહોંચી પોલીસ

7. અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ઉમટયા બોલીવુડ સિતારાઓ, વાયરલ તસવીરોમાં જુઓ સેલેબ્સના શાનદાર લુક

8. UK Breakup Risk : શું બ્રિટનના પડશે ભાગલા? વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડ અલગ થવાના કરાર પર હસ્તાક્ષર

9. ODI Tri Series પહેલા ECB એક્શન મોડમાં! પાકિસ્તાન પહોંચ્યું ઇંગ્લેન્ડનું સ્પેશિયલ ડેલિગેશન

10. Delhi Airport પર ઇમિગ્રેશન કર્યા વિના 3 વિદેશી મુસાફરો ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પહોંચ્યા, Air Indiaને શો કોઝ નોટિસ