calendar_todayMay 9, 2026
15 વર્ષ બાદ બંગાળમાં બીજેપી સરકાર, જુઓ PM Modiનો ઉત્સાહ
શુભેન્દુ અધિકારીએ અધિકારીએ સૌનો આભાર માન્યો. બંગાળમાં આ પહેલી વાર ભાજપ સરકાર બની છે. અને શપથ ગ્રહણ સમારોહ પહેલી વાર બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો. આ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ હાજરી આપી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજરી આપી. ત્યારે આ પ્રસંગે પીએમ મોદીનો કેવો જુ્સ્સો અને ઉત્સાહ હતો તે જોઇએ.