calendar_todayJanuary 28, 2026
Ajit Pawar Plane Crash : અજીત પવારનું ક્રેશ થયેલું લિઅરજેટ કંઈક આવું હતું , જુઓ EXCLUSIVE VIDEO
મહારાષ્ટ્રના બારામતીમાં અજીત પવારને લઈને જઈ રહેલું એરક્રાફ્ટ ક્રેશ થઈ જવાને કારણે પાંચ કરતા વધારે લોકો મોતને ભેટ્યા.અજીત દાદા પવાર જે Learjet 45XRમાં સવાર હતા તેની શું ખાસિયત હતી, કેટલી સિટીંગ કેપિસીટી, કેવા પ્રકારનો અંદરનો દેખાવ હતો, આ લિઅર જેટ કઈ રીતે કામ કરે છે વગેરેને લઈ સંદેશ ડિજીટલની ટીમ દ્વારા તેનાથી ઓલ્ડર વર્ઝનના એક એરક્રાફ્ટની અંદર પહોંચ્યુ હતું.જુઓ આખો વીડિયો અને લાઈક, શેર, કોમેન્ટ કરવાનું ભુલશો નહીં.