android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Amit Shah in Lok Sabha: અમિત શાહના પ્રહાર, કહ્યુ વિપક્ષનો વિરોધ માત્ર મહિલા અનામત બિલ મુદ્દે

calendar_todayApril 17, 2026

Amit Shah in Lok Sabha: અમિત શાહના પ્રહાર, કહ્યુ વિપક્ષનો વિરોધ માત્ર મહિલા અનામત બિલ મુદ્દે


મહિલા અનામત બિલ મામલે સદનમાં થયેલી ચર્ચા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપી રહ્યા છે.

અમિત શાહનુ સંબોધન

સંસદમાં મહિલા અનામત બિલ મામલે ચર્ચા કરાઇ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે, વિપક્ષે આ બિલનો વિરોધ કર્યો છે. પરિસીમન બિલ પર 56 મહિલા સભ્યોએ પોતાના મંતવ્ય જાહેર કર્યા છે.

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.....