android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
EDની મોટી કાર્યવાહી, મુંબઈમાં અનિલ અંબાણીનું 3716 કરોડ રૂપિયાનું ઘર કર્યું જપ્ત

calendar_todayFebruary 25, 2026

EDની મોટી કાર્યવાહી, મુંબઈમાં અનિલ અંબાણીનું 3716 કરોડ રૂપિયાનું ઘર કર્યું જપ્ત

મની લોન્ડિંગ કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી વિરૂદ્ધ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. ઈડીની ટીમે અનિલ અંબાણીનું મુંબઈમાં આવેલા ઘર 'અબોડ'ને જપ્ત કરી લીધું છે. આ ઘરની અંદાજે કિંમત રૂપિયા 3,716 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.