android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Ganesh Mahotsav 2026: ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ

calendar_todaySeptember 23, 2026

Ganesh Mahotsav 2026: ‘બાપ્પાની ભક્તિ અને સજાવટની ઝલક હવે પહોંચશે કરોડો વાચકો સુધી!’ સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે ભક્તો માટે ગોલ્ડન ચાન્સ

ગણેશ મહોત્સવ 2026ની ઉજવણીને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે સંદેશ ડિજિટલ લઈને આવ્યું છે એક સુંદર તક. હવે તમારા ઘેર કે સોસાયટીમાં પધારેલા ગણપતિ બાપ્પાની સુંદર તસવીરો અને વીડિયો માત્ર તમારા પરિવાર કે સોસાયટી પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તેને દુનિયા સુધી પહોંચાડવાની તક મળશે. આ પાવન પર્વે તમારા ગણપતિ દાદાની સુંદર તસવીરો અને વીડિયો સંદેશ ડિજિટલ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.

તમારા શ્રીજીની તસવીરો સંદેશ ડિજિટલની વેબસાઇટ sandesh.com તેમજ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ચમકશે. તમારા ઘેર, ફ્લેટમાં કે સોસાયટીમાં પધારેલા શ્રીજીની સુંદર તસવીરો અને વીડિયો અમને મોકલો. સાથે તમારું નામ અને સ્થળ જરૂરથી લખશો, જેથી તમારી તસવીરો યોગ્ય ઓળખ સાથે પ્રકાશિત કરી શકાય. તો આ ગણેશ મહોત્સવમાં તમારા બાપ્પાની ભક્તિ, શ્રદ્ધા અને સુંદર સજાવટની ઝલક દુનિયા સુધી પહોંચાડો.

આજે જ તમારા શ્રીજીની તસવીરો અને વીડિયો મોકલો આ નંબર પર - 9316724216

હાર્દિક મોદી, આકાશ રેસિડેન્સી, શેલા, અમદાવાદ

ganpati photos


વિરાજનગરી આવાસ યોજના, વેજલપુર, અમદાવાદ

ganpati photos

કૃણાલ ખત્રી, લક્ષ્મી નિવાસ રો હાઉસ, અડાજણ, સુરત

ganpati photos

વેલ્ટિસ રિસ્પેર, ઝુંડાલ, અમદાવાદ

વેલ્ટિસ રિસ્પેર, ઝુંડાલ, અમદાવાદ

વિશાલ સોલંકી, ભવન ચાલ, સલાટવાડા

વિશાલ સોલંકી, ભવન ચાલ, સલાટવાડા

વિપુલ ચૌહાણ, સેવાસી, દેવાશય રિગાલીયા

ઘરે માટી માંથી બનાવેલ ઈકો ફ્રેન્ડલી શ્રીજી

ઘરે માટી માંથી બનાવેલ ઈકો ફ્રેન્ડલી શ્રીજી વિપુલ..ચૌહાણ સેવાસી..દેવાશય રિગાલીયા..