android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
ગરબા પર ઘમાસાણ, GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, વાંચો 9 સપ્ટેમ્બરના 10 મોટા સમાચાર

calendar_todaySeptember 9, 2026

ગરબા પર ઘમાસાણ, GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, વાંચો 9 સપ્ટેમ્બરના 10 મોટા સમાચાર

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. BRICS Summit 2026: ભારત મંડપમમાં મહામંથન, જુઓ બે દિવસનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ
  2. Sri Lanka સાથે ભારતની સંરક્ષણ ભાગીદારી મજબૂત, રાજનાથ સિંહને મળ્યા રાષ્ટ્રપતિ દિસાનાયકે
  3. World Archery Para Series : તીરંદાજીમાં ભારતનો ડંકો, શીતલ દેવીએ જીત્યો ગોલ્ડ મેડલ
  4. Maharashtra : ગરબા પર ઘમાસાણ, અમૃતા ફડણવીસના એક નિવેદને રાણેની લાઇનથી ફેરવી દીધો મુદ્દો, Video
  5. Yemen : યમનમાં ફરી ભડકી યુદ્ધની આગ! સાઉદી અરેબિયાનો 4 પ્રાંતોમાં 32 એરસ્ટ્રાઈકનો દાવો
  6. Traffic Rules: ટ્રાફિક નિયમ તોડનારાઓ સાવધાન!, લાયસન્સ અને RC માટે આવી રહી છે નવી પોઈન્ટ સિસ્ટમ
  7. Vadodara News: GSFC ગેસ ગળતર કેસમાં મોટો નિર્ણય, મૃતક ઘનશ્યામ ગોહિલના પરિવારને 18.51 લાખનું વળતર અને નોકરીની જાહેરાત
  8. Delhi : લાલ કિલ્લા બ્લાસ્ટની ચાર્જશીટે ખોલ્યું મોટું રહસ્ય, કારમાં કોણ હતું? DNA તપાસથી સામે આવ્યું ચોંકાવનારું સત્ય
  9. Weather Update: ઓડિશા-છત્તીસગઢમાં વરસાદને લઈ રેડ એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ
  10. Crude Oil Price: ક્રૂડ ઓઈલના ભાવ વધતા ભારત પર મોંઘવારીનો મોટો ખતરો