calendar_todayAugust 3, 2026
Gujarat Latest News Live : સુરેન્દ્રનગરના દેગામની શાળામાં વરસાદી પાણી ભરાતાં 150 વિદ્યાર્થીઓની હાલત કફોડી
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 AUGUST ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો