calendar_todayOctober 14, 2026
Gujarat Latest News Live: નવરાત્રિમાં મુસાફરોની સુવિધા માટે મોટો નિર્ણય, રાત્રે 2 વાગ્યા સુધી દોડશે અમદાવાદ મેટ્રો ટ્રેન
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 14 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો