calendar_todayFebruary 11, 2026
Gujarat Latest News Live : રાજકોટ શહેર-જિલ્લામાં ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા, 20 કિલો ડુંગળીનો ભાવ રુ. 80થી લઇ રુ. 320 પહોંચ્યા
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.