calendar_todaySeptember 12, 2026
Gujarat Latest News Live: પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથમાં ભક્તિનો પ્રચંડ ધોધ; 22.61 લાખથી વધુ ભક્તોએ કર્યા દાદાના દર્શન
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.