calendar_todaySeptember 28, 2026
Gujarat Latest News Live : ઉનામાં ડોક્ટરના અપહરણ અને લૂંટ કેસમાં મોટા ખુલાસા, સગા ભત્રીજા સહિત 6 આરોપીઓની ધરપકડ
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો