calendar_todayOctober 17, 2026
Gujarat Latest News Live : ગુજરાતમાં વીજળીની માગમાં તોતિંગ ઉછાળો; 7 દિવસમાં 386 કરોડ યુનિટ વપરાયા, ઉર્જા મંત્રીની અધ્યક્ષતામાં હાઈલેવલ બેઠક
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 ઓક્ટોબરના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો