calendar_todaySeptember 11, 2026
Gujarat Latest News Live: દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાળ, ગુજરાતના 75 હજાર બેંક કર્મચારીઓ જોડાયા
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો