calendar_todayAugust 27, 2026
Gujarat Latest News Live: રાજ્ય સ્વાગતમાં CMના કલેક્ટરોને કડક આદેશ, ગૌચર ખનન અને આવાસ યોજનાની ગેરરીતિઓ સામે થશે કડક કાર્યવાહી
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 27 ઓગસ્ટ ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો