calendar_todayJanuary 23, 2026
Gujarat Latest News Live : અમદાવાદની DPS સહિત 7 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 23 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.