calendar_todaySeptember 20, 2026
Gujarat Latest News Live: સુરતમાં પાંડેસરા GIDCમાં ડાઈંગ મિલમાં આગ લાગી, કરોડોનો માલ સામાન બળીને ખાખ
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો