calendar_todaySeptember 17, 2026
Gujarat Latest News Live : આજે PM મોદીનો બર્થ ડે, સિદ્ધપુરના 200 ઋષિકુમારોના ડમરૂ અને શંખના નાદથી વડનગર ગૂંજી ઉઠ્યું
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 17 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો