calendar_todayApril 29, 2026
Gujarat Latest News Live : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન શરૂ, ભાજપ અને TMC વચ્ચે સીધો જંગ
ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 29 એપ્રિલના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.