calendar_todayFebruary 26, 2026
Happy birthday Ahmedabad : 5 સુપર હોલસેલ માર્કેટ્સ, જ્યાં ભાવ ઓછા અને વેરાયટી જબરદસ્ત
અમદાવાદમાં અનેક હોલસેલ માર્કેટ્સ છે જ્યાં સસ્તા ભાવે અને વિશાળ વેરાયટી સાથે ખરીદી કરી શકાય છે. Pankore Nakaથી લઈને Lati Bazaar સુધી નાસ્તા, કપડાં, તહેવાર સામાન અને ફર્નિચર મટિરિયલ સરળતાથી મળે છે. વેપારીઓ અને રિટેલર્સ માટે આ માર્કેટ્સ નફાકારક ખરીદીનું બેસ્ટ કેન્દ્ર છે. ગુણવત્તા, તાજગી અને વ્યાજબી ભાવના કારણે અમદાવાદીઓ અહીંથી મોટા પાયે ખરીદી કરે છે.