calendar_todayMay 13, 2026
Kheda: ONGC સિક્યોરિટી કર્મીઓનું આંદોલન
ખેડા : ખેડા તાલુકાના નાયકા કોલોનીમાં ઓ.એન.જી.સીમાંકોન્ટ્રાકટ પર કામ કરતા સિક્યોરિટી કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓને લઈને કંપની સામે આંદોલન શરુ કર્યું છે. નવા ગામ પેટ્રોલીયમ મજદુર યુનિયનના પ્રમુખ ભુપતસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ કોન્ટ્રાકટમાં સિક્યોરિટીની નોકરી કરતા કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને ઉપવાસ આંદોલનનો પ્રાંરભ કર્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો