calendar_todayApril 29, 2026
Modasa: બાલાસિનોર તા.પં.માં ભાજપે 10 બેઠક જીતી
બાલાસિનોર તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટીએ 10 બેઠકો પર વિજય પતાકા લહેરાવીને સત્તાના સૂત્રો જાળવી રાખ્યા છે. જ્યારે અન્ય પક્ષોમાં કોંગ્રેસે 04 બેઠકો, અપક્ષ ઉમેદવારોએ 03 બેઠકો અને આમ આદમી પાર્ટીએ 01 બેઠક પર જીત મેળવી છે. આ જીત અંગે સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો