android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
અમદાવાદમાં નવરાત્રી રિફંડ વિવાદ, ફટાકડા દુકાનો સીલ અને રાજકોટમાં યુવકની ઘાતકી હત્યા!

calendar_todayOctober 13, 2026

અમદાવાદમાં નવરાત્રી રિફંડ વિવાદ, ફટાકડા દુકાનો સીલ અને રાજકોટમાં યુવકની ઘાતકી હત્યા!

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   


  1. Ahmedabad: જીગરદાનના સાચી નવરાત્રી આયોજનમાં રિફંડની જાહેરાત છતાં સ્થળ પર કોઈ હાજર નહીં, ખેલૈયાઓનો ભારે રોષ
  2. Tapi News : થાર રોક્સ કાર અપાવવાના બહાને 4.25 લાખ પડાવ્યા, નાણાં કે ગાડી ન મળતા ચેક રિટર્ન કેસમાં દોષિત જાહેર
  3. Ahmedabad: શાહપુરમાં પરવાનગી વગર ફટાકડા વેચતી 7 દુકાનો AMC એ સીલ કરી, વેપારીઓમાં ફફડાટ
  4. Morbiમાં ચક્કાજામ કર્યા બાદ રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા, ITI રોડ ક્રોસિંગ ખોલવાની ઉગ્ર માંગ!
  5. Rajkotમાં બાઇક અથડાવવાની બાબતમાં યુવકની નિર્મમ હત્યા: 150 ફૂટ રિંગ રોડ પર ખેલાયો લોહિયાળ ખેલ!
  6. Anandના બોરસદમાં સરકારી યુરિયા ખાતરની ગેરકાયદે હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું: SOGએ 3 શખ્સોની કરી અટકાયત
  7. Bhavnagarના સિહોરના કરકોલીયા રોડ પર તસ્કરોનો સપાટો, બંધ મકાનનું તાળું તોડી રૂ.17 લાખથી વધુની ચોરી!
  8. Piyush Goyalના પ્રહાર, કોંગ્રેસે ચૂંટણી કમિશનરોને મંત્રી અને રાજ્યપાલ બનાવી સોદાબાજી કરી
  9. Delhi Protest: જંતર-મંતરમાં ‘મોત’ની અફવા ફેલાવી પાકિસ્તાને? દિલ્હી પોલીસે 500 પોસ્ટ હટાયા, 4 FIR નોંધી
  10. Abhijeet Dipke: CJPને ભાજપે જ ઊભી કરી હોવાની ચર્ચા વચ્ચે અભિજીત દિપકેએ આપ્યું મોટું નિવેદન