calendar_todayFebruary 6, 2026
Parixa Pe Charcha 2026 : સ્કિલ જીવનમાં અનિવાર્ય...સમય બરબાદ ન કરો.... વિદ્યાર્થીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંવાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. બોર્ડના વિદ્યાર્થીઓ સાથે PM મોદી સાથે સંવાદ કર્યો. PM મોદી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં આ 9મી વાર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા છે. આ સંવાદમાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને તેમના જીવન, અભ્યાસ અને ભવિષ્યની યોજનાને લઈને સૂચન કર્યા. PMએ કૌશલ્ય અને માર્ક્સ બન્નેના મહત્વ સમજાવ્યા. જીવન સર્વશ્રેષ્ઠ બને માટે તૈયારી કરો. સ્કિલ જીવનમાં અનિવાર્ય છે.