calendar_todayMay 9, 2026
Patan: શહેરના VIP રોડ નં-4Bનું નવીનીકરણ કરાયું
પાટનગરના વીઆઈપી ગણાતા 4Bમાર્ગનું નવ્ાીનીકરણ કરી દેવામાં આવ્યું છે. જૂના સચિવાલય અને નવા સચિવાલય વચ્ચેના આ માર્ગના નવીકરણ બાદ હવે તેમાં રોડ ફર્નીચરની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં રોડની બંને બાજુ આધૂનિક સાઈન બોર્ડ્સ,આકર્ષક બેઠક વ્યવસ્થા, સુવ્યવસ્થિત ફૂટપાથ અને રાત્રીના સમયે ઝળહળી ઉઠે તેવી આધૂનિક સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવશે. રોડ નંબરની પાંચની જેમ જ હવે આ માર્ગ પણ રોડ ફર્નીચરના ઝગમગાટથી ઝળહળી ઉઠશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો