calendar_todaySeptember 8, 2026
PM મોદીના પ્રવાસથી લઈ સંરક્ષણ ક્ષેત્રની મોટી મંજૂરી,જાણો દિવસભરના સૌથી ચર્ચાસ્પદ સમાચાર
સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
1.Rajkot: ટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક ભભૂકી આગ, 3 તાલુકાની ફાયર ટીમોએ મોટો બ્લાસ્ટ ટાળ્યો
5.Gandhinagar: કોડીનયુક્ત સિરપ સામે ફૂડ વિભાગનો સપાટો; કલોલમાં પરવાનો રદ, 83 લાખનો જથ્થો ફ્રીઝ
6.Bullet Train: મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, જાણો રુટ અને ક્યારે શરૂ થશે
7.Navsari: હું CM હતો ત્યારે કન્યા કેળવણી માટે ગામડે-ગામડે ભટકતો, સેવા ક્યારેય એળે નથી જતી-PM
8.America માં રહેતા ભારતીયોને મોટો ઝટકો, EB-1 ગ્રીન કાર્ડ મેળવવું બની શકે છે મુશ્કેલ
9.BAPSના કાર્યક્રમ વચ્ચે એફિલ ટાવર વિવાદમાં સપડાયો, જાણો શું છે સમગ્ર મામલો
10.Delhi : પીએમ મોદી અને પુતિનની મુલાકાત પહેલાં રશિયાનો ધડાકો, ભારતને લઈને કહી દીધી આ મોટી વાત