android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
PM Modi in West Bengal: બંગાળની દશા અને દિશા બદલાવાની છે, પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી

calendar_todayApril 27, 2026

PM Modi in West Bengal: બંગાળની દશા અને દિશા બદલાવાની છે, પશ્ચિમ બંગાળમાં બોલ્યા પીએમ મોદી

પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના બેરકપુરમાં જનસભા સંબોધતા જણાવ્યું કે બંગાળની દશા અને દિશા બદલાવવાની છે. હવે હું સીધો શપથ ગ્રહણ સમારોહમાં જ આવીશુ, દેશની જનતા જ મારો પરિવાર છે. ઘર છોડ્યા પછી હજી સુધી તમારી સાથે જ છું. મા કાલીએ હંમેશા મને નવી ઉર્જાથી ભર્યો છે.