android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ.. PMને અભિનંદન, NDA સંસદીય દળની બેઠકમાં MODI MODI

calendar_todayFebruary 3, 2026

ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ.. PMને અભિનંદન, NDA સંસદીય દળની બેઠકમાં MODI MODI

પીએમ મોદીના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય NDA સંસદીય બેઠક યોજી.. આ બેઠકમાં બજેટના ફાયદાઓને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે એક રોડમેપ વિકસાવવામાં આવશે. સાંસદો તેમના મતદારોને બજેટની સકારાત્મક અસરો વિશે માહિતી આપી શકશે.