android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Rajkot : ગૃહ મંત્રી શાહની ઉપસ્થિતિમાં દિલ્હી, યુપી સહિત 6 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કિશૌ પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા

calendar_todaySeptember 15, 2026

Rajkot : ગૃહ મંત્રી શાહની ઉપસ્થિતિમાં દિલ્હી, યુપી સહિત 6 રાજ્યોના મુખ્યમંત્રીઓએ કિશૌ પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા

  • નવી દિલ્હી । કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ મંગળવારે કિશૌ પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ, જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગના સચિવ અને સંબંધિત રાજ્યોના મુખ્ય સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો