calendar_todayJanuary 13, 2026
Robofest in Gandhinagar : ગુજરાત 5.0: રોબોટ્સનું નિર્માણ, પેટન્ટ્સની નોંધણી અને ભારતના નવીન ભવિષ્યનું ઘડતર
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા ROBOFEST–ગુજરાત 5.0ના Level–II (Proof of Concept) રાઉન્ડના મૂલ્યાંકન માટે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) બેઠકનું સફળ આયોજન 28 થી 30 ડિસેમ્બર, 2025 દરમિયાન ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઑફ એક્સેલન્સ (iACE), ગાંધીનગરના વિશાળ પરિસરમાં કરવામાં આવ્યું હતું.