android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Surat : ગજેરા બંધુઓની મુશ્કેલીઓ વધી, HCનો ગુનો દાખલ કરવાનો આદેશ બાદ ધરપકડથી બચવા ગજેરા બંધુ ભૂગર્ભમાં

calendar_todayFebruary 20, 2026

Surat : ગજેરા બંધુઓની મુશ્કેલીઓ વધી, HCનો ગુનો દાખલ કરવાનો આદેશ બાદ ધરપકડથી બચવા ગજેરા બંધુ ભૂગર્ભમાં

સુરત શહેરના ગજેરા બંધુઓની મુશ્કેલી વધી છે વસંત, ચૂની અને બકુલ ગજેરા તથા રાકેશ અને અશોક ગજેરા સામે ગુનો દાખલ કરવાનો હાઇકોર્ટે આદેશ કર્યો છે.

ગજેરા બંધુઓ હવે ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં

પ્રાપ્ત માહિતી મુજબ, હાઇકોર્ટના આદેશ બાદ ગજેરા બંધુઓ હવે ધરપકડથી બચવા માટે ભૂગર્ભમાં જતા રહ્યા છે અને તેઓ મેહુલ ચોક્સીની જેમ તેઓ વિદેશ ભાગવાની તૈયારીમાં છે.

ભાગીદારના હિસ્સાને પચાવી પાડવાનો આરોપ

અહેવાલો અનુસાર, ભાગીદારના હિસ્સાને પચાવી પાડવાનો આરોપ તેમના વિરુદ્ધ છે. પોલીસે હાઇકોર્ટના આદેશને આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો----     Gujarat Latest News Live : આજે લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર થશે, સામાજિક આગેવાનો ગૃહમાં રહેશે હાજર