calendar_todayApril 19, 2026
Tamilnadu : ચેન્નાઈમાં અમિત શાહનો ભવ્ય રોડ-શો, હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી, જુઓ Photos
તમિલનાડુમાં રાજકીય માહોલ વચ્ચે DMK સરકાર વિરુદ્ધ નારાજગીનો સ્વર ઉઠી રહ્યો છે. કેટલાક રાજકીય વર્તુળો અને સમર્થકોનો દાવો છે કે DMKએ લોકો સામે કરેલા વચનો પૂર્ણ કરવામાં નિષ્ફળતા અનુભવી છે, જેના કારણે જનતા હવે વિકલ્પ શોધી રહી છે.