android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ દિલ્હી પહોંચ્યા, PM મોદીએ એરપોર્ટ પર કર્યું સ્વાગત

calendar_todayJanuary 19, 2026

UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ દિલ્હી પહોંચ્યા, PM મોદીએ એરપોર્ટ પર કર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ આમંત્રણ પર સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન 19 જાન્યુઆરીએ ભારતની સત્તાવાર યાત્રા પર આવ્યા છે. આ પ્રવાસ માત્ર 2 કલાકનો જ છે. વડાપ્રધાન મોદીએ દિલ્હીના પાલમ એરપોર્ટ ખાતે UAEના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું છે. ત્યારબાદ બંને નેતાઓની વચ્ચે વેપાર, રોકાણ અને ઊર્જા સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. 

 

સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.