calendar_todayApril 19, 2026
West Bengal : ચૂંટણી રેલી વચ્ચે PMનો અનોખો 'બંગાળી અંદાજ', લોકો સાથે ચાખ્યો ઝાલમુરીનો સ્વાદ, જુઓ Photos
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અનોખો 'બંગાળી અંદાજ' જોવા મળ્યો. રવિવારે રાજ્યમાં ચાર અલગ અલગ રેલીઓ વચ્ચે તેઓ જારગ્રામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સ્થાનિક લોકોથી મળીને પરંપરાગત નાસ્તો ઝાલમુરીનો સ્વાદ માણ્યો હતો.