android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat : ગ્લોબલ માર્કેટમાં કારીગરે ફાંસો ખાઈ કર્યો આપઘાત, મારીને લટકાવી દેવાયો હોવાનો પરિવારનો આરોપ
calendar_today March 3, 2026

Surat : ગ્લોબલ માર્કેટમાં કારીગરે ફાંસો ખાઈ કર્યો આપઘાત, મારીને લટકાવી દેવાયો હોવાનો પરિવારનો આરોપ

સુરતના ગ્લોબલ માર્કેટમાં 30 વર્ષીય કારીગર એનુલ અંસારીએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે. પરિવારનો આક્ષેપ છે કે, યુવકને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. તેને મારીને લટકાવી દેવાયો છે.પૈસાના મુદ્દે માલિક સાથે તકરાર પરિવારજનોએ જણાવ્યું છે કે એનુલે તેના માલિક પાસેથી પૈસા ઉધાર લીધા હતા અને બાકી રહેલી રકમની માંગણી કરી હતી. પરંતુ, ન તો એને પગાર આપવામાં આવ્યો અને ન જ પૈસા આપ્યા. આ બાબતે બંને વચ્ચે તક્કર થઈ હતી. તેને મારીને લટકાવી દેવાયો હોવાનો આરોપ પરિવારના આરોપ મુજબ બંને વચ્ચે તકરાર થયા બાદ તેને મારી નાખવાની ધમકી આપી હતી. તેને મારીને લટકાવી દેવાયો હોવાનો સનસનીખેજ આરોપ પણ લગાવાયો છે પોલીસ તપાસ શરુ વરાછા પોલીસે આ મામલે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોલીસે આ કેસમાં ઉંડી તપાસ શરુ કરી હતી.આ પણ વાંચો----     Gandhinagarના 30 સિનિયર સિટીઝન દુબઈમાં અટવાયા, દુબઈની હોટલમાં સુરક્ષિત

Read Full Story arrow_forward
US Israel war on Iran Live : ઈરાને કતારના હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટો હુમલો કર્યો
calendar_today March 3, 2026

US Israel war on Iran Live : ઈરાને કતારના હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટો હુમલો કર્યો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
હોળીના અનોખા રંગ, જુઓ દેશભરમાં હોળીની ઉજવણી
calendar_today March 3, 2026

હોળીના અનોખા રંગ, જુઓ દેશભરમાં હોળીની ઉજવણી

બે દિવસીય આ તહેવારની શરૂઆત હોળીકા દહનથી થાય છે. બીજા દિવસે રંગોનો તહેવાર ઉજવવામાં આવે છે. દેશભરમાં, પાણી, રંગો, લાકડીઓ વડે હોળીની ઉજવણી કરવામાં આવે છે. દેશના દરેક ખૂણે હોળીનો તહેવાર હર્ષોલ્લાસ ભેર ઉજવાયો.

Read Full Story arrow_forward