Delhi Assembly Bomb Threat : દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવાની ધમકી
દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. વિધાનસભા અધ્યક્ષને ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો. દિલ્હી પોલીસને સોમવારે એક ઇમેઇલ મળ્યો જેમાં દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જે કથિત રીતે ખાલિસ્તાની જૂથ તરફથી હતો. પોલીસ અને સાયબર સેલ આ ધમકીની તપાસ કરી રહ્યા છે.
Read Full Story arrow_forward