Gandhinagar : માણસામાં નશાકારક સીરપનો જથ્થો ઝડપાયો, યુવક પાસેથી નશાયુક્ત કોડીનની 97 બોટલ જપ્ત
ગાંધીનગરના માણસામાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે મોટી સફળતા મેળવતા નશાકારક સીરપનો જથ્થો ઝડપી પાડ્યો છે.અંકુર પટેલ પાસે નશાકારક કોડીન સિરપની 97 બોટલો મળી તંત્રએ બાતમીના આધારે માણસાના સરદાર માર્કેટમાં દરોડો પાડી અંકુર પટેલને નશાકારક કોડીન સિરપની 97 બોટલો સાથે ઝડપી પાડ્યો હતો સીરપ સાથે કાર સહિત કુલ 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત આ ઘટના દરમિયાન, સીરપ સાથે કાર સહિત કુલ 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ પગલાથી નશાકારક પદાર્થો વેચવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે . પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે.આ પણ વાંચો----- Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું
Read Full Story arrow_forward