Pariksha Pe Charcha 2026 : પરીક્ષા પે ચર્ચા, બોર્ડની પરીક્ષાને લઇને પીએમ મોદીએ આપ્યો ગુરુમંત્ર
"પરીક્ષા પે ચર્ચા" ની 9મી આવૃત્તિ છે. આ ખાસ કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સીધી વાતચીત કરી રહ્યા છે. . આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવા, તેમનો આત્મવિશ્વાસ વધારવા અને કારકિર્દી સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે મદદ કરવાનો છે. આ વર્ષે "પરીક્ષા પે ચર્ચા" એક નવા ફોર્મેટમાં યોજાઈ રહી છે, જેમાં દેશભરના વિદ્યાર્થીઓને જોડવા અને તેમના પ્રશ્નોના જવાબ આપવા પર ભાર મૂકવામાં આવશે.
Read Full Story arrow_forward