4 સપ્ટેમ્બરના દિવસભરના 10 મહત્વના સમાચાર, વાંચો એક ક્લિક પર
સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો 1. Janmashtami 2026 Live : દ્વારકા, ડાકોર, મથુરા-વૃંદાવનમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર, કાન્હાના જન્મની આતુરતાથી રાહ 2. BRICS Summit 2026: ડોલરનું વર્ચસ્વ ઘટાડવાની તૈયારીઓ, ભારતના UPI મોડેલથી ખુલશે ગ્લોબલ પેમેન્ટનો નવો રસ્તો! 3. Anand : ઘરમાં ધમધમતું બ્રાન્ડેડ દારૂના નામે નકલી દારૂનું કારખાનું ઝડપાયું, 575 લીટર સ્પીરીટ સહિત મોટો જથ્થો જપ્ત 4. Ahmedabad News : બાવળાના મેમર પાસે અર્ધસળગેલી લાશ મળતાં ચકચાર, 23 વર્ષીય યુવક 2 દિવસથી હતો ગુમ 5. Delhi : વિદ્યાર્થીના પિતા પર હુમલાનો વીડિયો વાયરલ થતાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ, 72 કલાકમાં પોલીસની કાર્યવાહી 6. RSS પ્રમુખ Mohan Bhagwatનું લંડનમાં સ્વાગત, બ્રિટિશ સાંસદ Bob Blackmanએ કર્યા વખાણ, જાણો શું કહ્યુ? 7. Banaskantha : શિક્ષકે જ શિક્ષકને હની ટ્રેપમાં ફસાવ્યો, દુષ્કર્મ કેસની ધમકી આપી 5 લાખની ખંડણી માંગી, કથિત પત્રકારની પણ સંડોવણી 8. Air India : ફૂકેટ-દિલ્હી ફ્લાઇટમાં ભયાનક ટર્બ્યુલન્સ મામલે પાયલટ બરતરફ, નશીલા પદાર્થોના સેવનની પુષ્ટિનો દાવો 9. Mumbai Bus Fire: ગોરેગાંવ આરે મેટ્રો સ્ટેશન નીચે બસમાં ભીષણ આગ, મેટ્રો ટ્રેન રોકવી પડી! 10. Jabalpur Boat Accident: નર્મદા નદીમાં 15 લોકોને લઇ જતી પેટ્રોલ બોટનું એન્જિન બંધ થતા હડકંપ, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી
Read Full Story arrow_forward