Bardoli : કરચેલીયામાં ચંચલ-અમૃત સ્મૃતિ હોલનું લોકાર્પણ
બારડોલી : કરચેલીયા સર્વોદય કેળવણી મંડળ સંચાલિત ભૂ.ભી. સાર્વજનિક હાઈસ્કૂલ, એસ.પી.આર. શાહ પ્રાથમિક-માધ્યમિક શાળા, કરચેલીયા-વાંસકૂઈ તથા લ.સુ. પટેલ કે.જી.વિદ્યાલય કરચેલીયાના કેમ્પસમાં નવનિર્મિત ચંચલ-અમૃત સ્મૃતિ હોલનું લોકાર્પણ કરાયું હતું. સમારંભમાં સંસ્થાના પ્રમુખ માનસિંહભાઈ પટેલ, ઉપપ્રમુખ અશોકભાઈ બી. શાહ, મંત્રી સુરેશભાઈ પી. શાહ, સહમંત્રી હિમાંશુભાઈ વી. પટેલ, કોષાધ્યાક્ષ ડો. હિતેન્દ્રભાઈ એમ. વ્યાસ, આચાર્ય ગૌરાંગભાઈ જી. શાહ, આચાર્ય તુષારભાઈ આર. પ્રજાપતિ, ઉદ્ઘાટક ડો. દિલીપભાઈ શાહ (કરચેલીયા-યુ.એસ.એ.), સમારંભના પ્રમુખ મિલનભાઈ પરીખ ચેરમેન જેટસન ઈન્વેસ્ટમેન્ટ-સુરત), સુરતના બિલ્ડર પ્રશાંતભાઈ દંડવતે, સમગ્ર ટ્રસ્ટી મંડળ, વ્યવસ્થાપક સમિતિ, શાળાના આચાર્ય, શિક્ષકગણ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward