android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News: Iranનો ડિમોના પર મિસાઈલ હુમલો, 12 જગ્યાએ મચાવી તબાહી
calendar_today March 21, 2026

Gujarat Latest News: Iranનો ડિમોના પર મિસાઈલ હુમલો, 12 જગ્યાએ મચાવી તબાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ સજ્જ! AMC દ્વારા PM ઈ-ડ્રાઈવ હેઠળ 1000 ઈ-બસનો ઓર્ડર અપાયો
calendar_today March 21, 2026

Ahmedabad News: કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ સજ્જ! AMC દ્વારા PM ઈ-ડ્રાઈવ હેઠળ 1000 ઈ-બસનો ઓર્ડર અપાયો

ભવિષ્યમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા તરફ આગળ વધી રહેલા અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વિશ્વસ્તરીય બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના નાગરિકો અને રમતગમત મહોત્સવ દરમિયાન આવનારા મહેમાનોની સુવિધા માટે AMC દ્વારા મોટા પાયે ઈલેક્ટ્રિક બસો ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.PM ઈ-ડ્રાઈવ અંતર્ગત 1000 બસનો ઓર્ડર કેન્દ્ર સરકારની 'PM ઈ-ડ્રાઈવ' યોજના હેઠળ પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે AMC દ્વારા પ્રથમ તબક્કામાં 1000 નવી ઈ-બસ ખરીદવા માટેનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આ બસો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે, જે મુસાફરોને આરામદાયક અને પ્રદૂષણ મુક્ત મુસાફરીનો અનુભવ કરાવશે. 2027 સુધીમાં જાહેર પરિવહનનું ચિત્ર બદલાશે અમદાવાદ શહેરની પરિવહન ક્ષમતામાં ધરખમ વધારો કરવાના લક્ષ્યાંક સાથે, વર્ષ 2027 સુધીમાં કુલ 1960 નવી બસો રોડ પર દોડતી કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સમયે ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને ખેલાડીઓ તેમજ દર્શકોને ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડવા માટે આ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : GPSC STI મુખ્ય પરીક્ષા 22 માર્ચે  લેવાશે, અમદાવાદ-ગાંધીનગરમાં કરાશે પરીક્ષાનું આયોજન