સાળંગપુર હનુમાન મંદિરે રંગોત્સવ, મંદિર પરિસરમાં ઓર્ગેનિક રંગો છંટાયા, ઢોલના તાલે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ઉજવાતો રંગોત્સવ એ માત્ર એક તહેવાર નથી, પણ ભક્તિ અને આનંદનો એક અદભૂત સંગમ છે. દર વર્ષે હોળી-ધૂળેટીના અવસરે અહીં લાખો ભક્તોની હાજરીમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે. સાળંગપુરના રંગોત્સવની ઉજવણી કરવા દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે. આ ભવ્ય ઉજવણીએ સાળંગપુર ધામમાં એક અનેરો ઉત્સાહ અને આધ્યાત્મિક આનંદ ફેલાવ્યો હતો, જે ભક્તો માટે અવિસ્મરણીય સ્મૃતિ બની રહી.
Read Full Story arrow_forward