Gujarat Weather : ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠું, ખેડૂતોમાં ચિંતા, કમોસમી વરસાદના ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાંપટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અમદાવાદ શહેરમાં પણ બપોરે કેટલાક વિસ્તારોમાં વરસાદનું ઝાપટું પડ્યુંઅમદાવાદ શહેરમાં પણ બપોરે કેટલાક વિસ્તારોમાં વરસાદનું ઝાપટું પડ્યું હતું તો ભરુચ, નર્મદા, સહિત ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ ઘણા સ્થળો પર વરસાદી ઝાંપટા પડ્યા હતાશિનોર પંથકમાં વરસાદ વડોદરા જિલ્લાના શિનોર, માલસર, અને દામાપુરા ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. શિનોરમાં તો રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા કમોસમી માવઠાથી ખેડૂતોમાં ચિંતા ઉનાળાના પ્રારંભે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં પાક બગડી જવાની ચિંતા જોવા મળી રહી છે. આ પણ વાંચો---- Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી
Read Full Story arrow_forward