Surat : પતિના અનૈતિક સંબંધોથી કંટાળી પરિણીતાએ તાપી નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પરિણીતા મહિલાએ પોતાના પતિના પરસ્ત્રી સાથેના અનૈતિક સંબંધોથી કંટાળી તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે. મૃતકના ભાઈએ પોલીસને ફરિયાદ નોંધાવી ઘટનાની જાણ મળતા મૃતકના ભાઈએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. માહિતી અનુસાર, મહિલાના લગ્ન દોઢ વર્ષ પહેલા જ થયા હતા. પોલીસ કાર્યવાહી અશ્વિની કુમાર પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી અને મૃતકના પતિ જીતેન્દ્રની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે, આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.આ પણ વાંચો----- Gujarat BJP ના નેતાઓને નીતિન નવિનનો ફટકાર, જિલ્લામાં જઈને ન્યાયની વાત કરો છો અને તમારા જિલ્લામાં તમારા માણસો સેટ કરી દો છો
Read Full Story arrow_forward