Budget Session 2026: લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત, પીએમ મોદી આજે નહી કરી શકે સંબોધન
લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે. લોકસભામાં આજે 5 વાગે પીએમ મોદી સંબોધન કરવાના હતા પરંતુ પીએમ મોદીનું સંબોધન આજે નહી થાય. પીએમ મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ રજૂ કરવાના હતા. પરંતુ 5 ફેબ્રુઆરી સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.
Read Full Story arrow_forward