Surat: 6.80 લાખના સોના સાથે ખારાજા ગેંગના 4 ઝડપાયા, ટોળકી ટ્રેનમાં ચઢી રહેલાં મુસાફરોની બેગમાંથી ચોરી કરતી હતી
સુરત રેલવે પોલીસે દાહોદથી 6.80 લાખના સોના સાથે ખારાજા ગેંગના ચાર સભ્યો, જેમાં ત્રણ મહિલા પણ સામેલ છે, તેમને ઝડપી પાડ્યા છે. 55.960 ગ્રામ સોનું જપ્ત કર્યું પોલીસે તેમની પાસેથી 55.960 ગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની કિંમત અંદાજે રૂ. 6.80 લાખ છે. રેલવે સ્ટેશન પર મુસાફરોને નિશાન બનાવતી ખારાજા ગેંગ રેલવે સ્ટેશન પર મુસાફરોને નિશાન બનાવતી હતી અને ટ્રેનમાં ચડતા મુસાફરોના બેગમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરતી હતી. ચારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો આ ઘટનાની જાણ થતા પોલીસે ચારે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા 2023 હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો---- Vadodara : ASI લક્ષ્મીકાંતનો કાંડ, તેની મિલકતો અને નાણાંકિય વ્યવહારોની ચકાસણી શરુ, શહેર પોલીસમાં નવાજૂનીના ભણકારા
Read Full Story arrow_forward