Surat: વસંત ગજેરા પર ઇન્કમટેક્સનો ગાળિયો બન્યો મજબૂત, કાગળ પર કેટલા રૂપિયા બતાવ્યા તેની તપાસ શરૂ
લક્ષ્મી ડાયમંડ પર આઇટી કાર્યવાહી કરાઇ હતી જેના પગલે હવે વસંત ગજેરા પર ઇન્કમટેક્ષનો ગાળિયો મજબૂત બન્યો છે.કાગળ પર કેટલા રુપિયા બતાવ્યા છે તેની તપાસ ઇન્કમટેક્ષ વિભાગે હવે વસંત ગજેરાએ કાગળ પર કેટલા રુપિયા બતાવ્યા છે તેની તપાસ શરુ કરી છે તો સાથે સાથે વિદેશમાં હવાલાથી ડાયમંડના કેટલા નાણાં મોકલ્યા છે તેની પણ તપાસ શરુ કરાઇ છે.100 કરોડ રૂપિયા કરતાં વધુના જમીન દસ્તાવેજો પણ આઇટી દ્વારા જપ્ત 100 કરોડ રૂપિયા કરતાં વધુના જમીન દસ્તાવેજો પણ આઇટી દ્વારા જપ્ત કરાયા છે. દસ્તાવેજોના આધારે પણ તપાસ શરુ કરાઇ છે. વસંત ગજેરાના 30થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા આઇટીના અધિકારીઓએ વસંત ગજેરાના 30થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે, અને કંપનીના સીએ, એકાઉન્ટન્ટ સહિતની પૂછપરછ કરી છે. પૂછપરછમાં, તેમના નાણાંકીય વ્યવહારો, દસ્તાવેજો, અને વિદેશી ટ્રાન્સફર પદ્ધતિઓ વિશે સક્રિય તપાસ કરવામાં આવી રહી છે.આ પણ વાંચો---- Botad: રાણપુરની કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ભયાનક અકસ્માત, 3 શ્રમિકોના કરુણ મોત
Read Full Story arrow_forward