android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : શિવભક્તો, સંસ્કૃતિના રક્ષકોએ પ્રાણોની આહૂતિ આપી : PM નરેન્દ્ર મોદી
calendar_today January 11, 2026

Gujarat Latest News Live : શિવભક્તો, સંસ્કૃતિના રક્ષકોએ પ્રાણોની આહૂતિ આપી : PM નરેન્દ્ર મોદી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Bhuj News : ભુજ પાલિકાનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં, ભુજ વાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરાય છે
calendar_today January 11, 2026

Bhuj News : ભુજ પાલિકાનો પાણીનો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં, ભુજ વાસીઓને ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરાય છે

ભુજ તાલુકાના કુકમા નજીક આવેલા પાલિકાના પાણીના સમ્પ પર લગાડવામાં આવેલો ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે, નર્મદાનું આવતું પાણી સીધુ આ પ્લાન્ટમાં ઠાલવવામાં આવે છે અને ત્યારબાદ આ પાણીને ભૂજના અલગ અલગ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે, ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી ભુજના લોકોને ફિલ્ટર કર્યા વગરનું પાણી પીવાનો વારો આવ્યો છે.અગાઉ પાલિકા દ્વારા 55 લાખ રૂપિયા ખર્ચે કરીને ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કર્યો હતો પરંતુ માત્ર થોડા મહિનામાં ફિલ્ટર પ્લાન્ટ બંધ થઈ ગયો છે, કુકમા પાણીના સમ્પ ખુલ્લા છે અને અહિયાં લગાડવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટ બંધ હાલતમાં છે, જેના કારણે ભુજ અને બન્ની વિસ્તારના લોકો ફિલ્ટર કર્યા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહયું છે..આ મામલે પાલિકાના સત્તાધીશોએ ક્લોરીન કરીને પાણી વિતરણ કરવામાં આવતું હોવાનો દાવો કર્યો છે, બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટમાં વધારે ખર્ચ હોવાથી પાલિકા આગામી દિવસોમાં નવા ફિલ્ટર પ્લાન્ટ માટેનું આયોજન કરી રહી છે, અહીંયા સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે ફિલ્ટર વગરના પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળેતો તેના માટે જવાબદાર કોણ ?? આ પણ વાંચો : Ahmedabad Kite Festival 2026 : અમદાવાદમાં આવતીકાલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું થશે ઉદ્ધાટન, 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સોમનાથ મંદિર માટે જામ સાહેબે રૂપિયા 1 લાખનું દાન કર્યુ હતુ : PM નરેન્દ્ર મોદી