Ahmedabad: હાઈવે પર જખવાડા પાસેના ગેરકાયદે દબાણો તોડી પડાયા
અમદાવાદ હાઈવે માર્ગ પર આવેલા વિરમગામ તાલુકાના જખવાડા ગામ બસ સ્ટેન્ડ પાસે ઘણા સમયથી દબાણો થયા હતા. જે અંગે ગામના એક નાગરિક દ્વારા ઓનલાઈન ફરિયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામરૂપે ઉચ્ચકક્ષાએથી હુકમ છુટતા સ્થાનિક અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને બુધવારના રોજ પોલીસ સાથે અધિકારીઓ જવાબદાર તંત્રનો કાફ્લો જખવાડા ગામે સ્થળ પર પહોંચ્યો હતો. તેમજ પાંચ જેટલા ગેરકાયદે પાકા દબાણો પર જેસીબીનો પંજો કસી તોડી પડાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward